ચતુરાઈ

  • 478
  • 120

ચતુરાઈ देशाटनं पण्डितमैत्री वाराङ्गना राजसभा प्रवेशः । अनेकशास्त्रार्थ विलोकनं च चातुर्य मूलानि भवन्ति पञ्च ॥ દેશાટન (વિદેશ યાત્રા), પંડિતો સાથે મિત્રતા, બુદ્ધિશાળી સ્ત્રીઓ (અનુભવી લોકો) સાથે સંવાદ, રાજસભામાં પ્રવેશ (ઉચ્ચ સ્તરની ચર્ચાઓમાં ભાગ લેવું) — આ પાંચ વસ્તુઓ માણસને ચતુર (બુદ્ધિશાળી) બનાવે છે.   રાજમહેલના સુવર્ણ-ઝગમગતા  દરબારમાં તે દિવસે વાતાવરણ ગરમાઈ ગયું હતું. મહારાજ વિક્રમદેવના મુખ પર રમુજ  અને મસ્તી નું મિશ્રણ હતું. તેમણે જોરથી કહ્યું, “મંત્રીવર, મૌલવીઓ અને પંડિતો જ સૌથી વધુ ચતુર અને આદિમ હોય છે. તેમની વાણીમાં જાદુ છે, તેમની દલીલોમાં તર્ક છે.”   પરંતુ મંત્રી ચંદ્રબલે શાંત સ્મિત સાથે જવાબ આપ્યો, “પરંતુ મહારાજ, મારવાડી ભાઈઓની ચતુરાઈની