અકબંધ લાગણીઓ

(104)
  • 922
  • 300

અકબંધ લાગણીઓઘણા સમયથી પ્રિતી બસની રાહ જોતી ઉભી હતી. સાંજનો સમય હતો અને બસ આવતી ન હતી. તેની જવાની જગ્યા પર બહુ દૂર હતી. એટલે સાધન બદલીને જવું પડતું. તે વારંવાર ઘડીયાળને જોઇ રહી હતી અને સમયની સાથે હવે સાંજ થી રાતની શરૂઆત પણ થઇ રહી હતી. તેની ચિંતામાં વધારો થઇ રહ્યો હતો કે બસ નહિ આવે તો તે અહીં શું કરશે ? અહીં રોકાઇ શકે તેમ પણ નહતી. ના કોઇ પરિચિત વ્યક્તિ. એટલી જ વારમાં તેના દિમાગમાં એક વ્યક્તિનું નામ આવ્યું પણ ખરા................ પણ હાશકારા સાથે તેણે તેને ફોન કરવાનું માંડી વાળ્યું. પણ પછી તેના દિલની સામે તેણે તેના