સાવકી માં - 3

  • 2.3k
  • 674

વીણા ની વાતો સાંભળી ગીતા બેન શાંત થઈ જતા પરંતુ અંદર ના વમળો ને શાંત ના કરી શકતા.     અમન જે ઓફિસમાં કામ કરતો એજ ઓફિસ માં એનો એક મિત્ર દેવ પણ કામ કરતો બન્ને વચ્ચે સારી એવી મિત્રતા હતી.     દેવ ની પત્ની એક વર્ષ પહેલા મૃત્યુ પામી હતી અને એને એક ચાર વર્ષ ની દીકરી હતી,પત્ની ના ગયા પછી દેવ સાવ એકલો થઈ ગયો હતો અને દીકરી ની તમામ જીમ્મેદારી એના ઉપર આવી ગઈ હતી.    એ આખો દિવસ ઓફિસ માં રહે તો એની દીકરી આખો દિવસ ઘરે એકલી રહી જાય એટલા માટે દેવ એ પાર્ટ ટાઈમ જોબ