છલાવા - ભાગ 4

  • 792
  • 494

એક તરફ અમાવસની આ ભયાનક રાત્રી જયારે અવારનવાર લોકોની લાશો જંગલમાંથી મળી આવતી હોય છે અને એવીજ અમાસની રાત્રે કિશન, માજીદ અને અજાણ્યા મુસાફરે દેવગઢ તરફ બગીની રવાનાગી કરી . આ લોકોની અહિયાં સફર ચાલુ થઈ તેજ સમયે ગોધરા પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટર અવંતી નાથની બદલી થઈ.અવંતી નાથનું ગોધરા પોસ્ટિંગ થતાંજ તે એકશનમાં આવી ગયાં. છ ફૂટ લાંબા અને રંગે ઘઉંવર્ણ ધરાવતા અવંતી જ્યારે રાજદૂત લઈ પસાર થતાં ત્યારે આવારા તત્વો બુમ પાડી જતાં. એમની બદલી થયાં પછી પણ જ્યાં એમનું પોસ્ટીંગ હોતું ત્યાંના ગુન્હેગાર છ મહિના સુધી ગુન્હો કરવાની હિંમત ન્હોતા કરતાં .આજે ટેબલ ઉપર એક નાના બલબ હેઠળ એમના