બંધન મુક્તિ

(23)
  • 414
  • 1
  • 104

માનવ જીવનમાં આપણે ઘણીવાર એવું માનીએ છીએ કે આપણું સુખ કે દુઃખ બહારની પરિસ્થિતિઓ પર આધારિત છે. કોઈ વ્યક્તિ શું કહે છે, કોઈ સંબંધ કેવી રીતે ચાલે છે, કોઈ ઘટના કેવી રીતે બને છે. આ બધું જ આપણા મનની સ્થિતિ નક્કી કરે છે, એવું આપણે માની બેઠા હોઈએ છીએ. પરંતુ જો આ વિચારને થોડું ઊંડાણથી સમજવાનો પ્રયત્ન કરીએ, તો એક અલગ જ સત્ય સામે આવે છે. બહાર શું બન્યું તેનાથી વધારે મહત્વનું એ છે કે આપણે એને અંદર કેવી રીતે જગ્યા આપીએ છીએ.એક સરળ ઉદાહરણથી સમજીએ. માનો કે કોઈએ તમને કંઈક કડવી વાત કહી. એ ક્ષણમાં તમને દુઃખ થયું આ