નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયું કિ સુહાના મોહિત ના મમ્મી રંજનબેન ને ફોન કરી ઘણી વાતો કરે છે. પછી એ એના કામમા લાગી જાય છે. હવે જોઈએ આગળ......................કામ કરતા કરતા સુહાના ને યાદ આવે છે કે અંજલિ વિશે તપાસ કરાવાની છે એટલે એ મોહિત ના નાનપણ નો મિત્ર ભરત ને ફોન કરવાનું વિચારે છે. સુહાના ફટાફટ બધુ કામ પતાવી ને બહાર એકાંત માં જઈ ભરત ને ફોન કરે છે. ભરત ફોન ઉપાડે છે.સુહાના : કેમ છો ભરત ભાઈ ભરત : મજા મા છુ ભાભી તમે કેમ છો?સુહાના : ભરત ભાઈ તમે હજી પણ મને ભાભી