: હું, તું અને કોફી : પ્રણય અને પ્રિતી એક જ ઓફિસમાં કામ કરતાં એક કર્મચારીસહ કરતાં એક સારા મિત્રો પહેલા હતા. તેઓ હંમેશા ઓફિસ સમયમાં કામની સાથે-સાથે વોટસએપમાં જ મેસેજથી વાત કરતાં હતા. આખો દિવસ સુખ-દુઃખ, ઓફિસની જ વાતો થતી. અચાનક જ એ દિવસે પ્રણયએ તેના એક અઠવાડિયું રજા પર રહેવાની વાત કરી. પ્રણયને અગત્યનું કામ હોઇ, તે થોડો સમય બહાર જવાનો હતો. રજાઓ મંજૂર થઇ હતી પણ પ્રિતીને પોતાને રજાઓ મંજૂર કરવાની ઇચ્છા થતી ન હતી. પણ શું કરે તે પ્રણયને રોકી શકે તેમ ન હતી !!! પ્રણયની જવાની તૈયારી થઇ ગઇ હતી. પ્રિતી પછી રજાના આગલા દિવસે તેને