" તર્ક અને શ્રદ્ધા" આ બેઉ શબ્દોની ચર્ચા બહુ જ છે. સાચી વાત એ છે, કે તર્ક વગર આ દુનિયા આટલી આગળ જ ના વધી હોત. પણ પોતાના તર્ક પર શ્રદ્ધા ના હોય તો તમે તર્ક લગાવી જ ના શકો. તર્ક Vs શ્રધ્ધા નહીં. પણ મને તો એવું લાગે છે કે કે તે એ સિક્કાની બે બાજુઓ છે. એના માટે એક નાનકડી વાર્તા થી ઉદાહરણ આપું છું. બે સાધુ હતા.બેઉ વર્ષોથી એક ઝાડ નીચે બેસીને તપ કરતા હતા. ભગવાનને થયું. આ લોકો તપ બહુ જ કરે છે. ભગવાને પોતાના પાર્સદ ને મોકલ્યા. અને