એક રાત - 2

  • 450
  • 170

સ્વાગત છે તમારું એક રાત ના 2nd પાર્ટ માં,મને આશા છે તમને વાચવામાં આનંદ થતો હશે. તમારે કોઈ કોમેન્ટ કરવી હોય તો તમે મને 9974133875 પર કરી શકો છો.જોત – જોતા માં આખું સ્ટેડિયમ ઉભરાઈ ગયું. બૂમાબૂમ ચાલુ થઈ ગઈ અને બધાના હાથમાં કંઈક ને કંઈક હથિયાર હતા. ગ્રાઉન્ડમાં પોલીસ અધિકારીઓ વચ્ચોવચ બધા જ ઉભા હતા બીજા ગ્રાઉન્ડની બહાર તો બીજા પબ્લિકને સાચવવા ઊભા હતા. સૌથી મોટું સ્ટેડિયમ હોવા છતાં આવવા વાળી પબ્લિક સમય સકી નહીં. તેથી સ્ટેડિયમની બહારની સંખ્યા પણ એટલી બધી દેખાતી હતી કે જાણે આપણી નજર જ પહોંચે ત્યાં સુધી વ્યક્તિઓ જ દેખાયા કરે. ખરેખર, જાણે કોઈ