" Give to Gain" એટલે કે મેળવવા માટે આપો. અથવા પહેલા આપો પછી મેળવો. આપણે સૌ જાણીએ છીએ કે આઠમી માર્ચના આખા વિશ્વમાં મહિલા દિન તરીકે ઉજવાય છે આ વખતે યુનો તરફ થી Give To Gain એટલે કે મેળવવા માટે આપો.આ વિષય રાખવામાં આવ્યો છે.વિચારો મિત્રો, સંબંધ માં પણ આવું નથી. જીવનના દરેક સંબંધ માં આ વિચારવા જેવું છે.તમારે મેળવવા માટે આપવું જ પડશે.તમે ખાલી લેવાનું જ વિચારશો તો સંબંધ નહી ટકે.કારણ,દુનિયા નો રુલ્સ છે.એક હાથે લ્યો,એક હાથે દયો.તો જ સંબંધ ટકે. કોઈ પણ સંબંધ હોય.પતિ પત્ની નો કે બીજો કોઈ. કહેવાય