જય માતાજી આજે" સ્ત્રી" વિશે લખવું છે.... પણ ખરેખર સ્ત્રી વિશે કેટ કેટલું લખ્યું છે. તેનો કોઈ પાર નથી પણ સ્ત્રી ને ઘણા ઓછા સમજી શક્યા છે.. કવીઓએ “યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે, રમંતે તત્ર દેવતા:” જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે, ત્યાં દેવતાઓનું નિવાસ હોય છે... નારી ને નિંદો નહી નારી રત્ન ની ખાણ . નારી થી નિપજ્યાં બ્રંહા વિષ્ણુ અને મહેશ... સ્ત્રી માં એટલી તાકાત છે.. કે... સ્ત્રી સમર્પણ અને સહનશીલતાની મૂર્તિ છે, તે માત્ર પુરુષને જ નહીં ખુદ ભગવાનને પણ પોતાના ગર્ભમાં સમાવી શકે છે, એટલે તો કહેવાયું છે "નારી તું નારાયણ...સ્ત્રી સર્જન પણ કરી શકે છે. અને ધારે તો