દગો Vs ભરોસો

(136)
  • 1.2k
  • 264

દગો અને ભરોસોદગો અને ભરોસો આ બંને શબ્દો સિક્કાની બે બાજુ છે. જ્યાં ભરોસો છે ત્યાં દગો છે. તમે જ્યાં ભરોસો કરો છો ત્યાં તમને દગો મળે છે. દગો દેવાવાળા કોઈ બહારના લોકો હોતા નથી પરંતુ આપણી નજીકના લોકો અને ખાસકરીને આપણે જેના ઉપર ખૂબ ભરોસો કરતા હોઈએ એ જ લોકો દગો દેતા હોય છે. જેના ઉપર આપણે ભરોસો કરતા હોઈએ અને એજ દગો આપે ત્યારે કોઈ પણ તૂટી જાય છે અને મન પણ સાલું દગો જેણે આપ્યો હોય એના વિશે જ વિચારતું હોય છે અને વધારે વિચારતું હોય છે. જ્યારે કોઈ આપણને મારે છે ત્યારે બાહ્ય ચોટ લાગે છે