સાવકી માં - 1

(136)
  • 2.5k
  • 1.4k

("માં" શબ્દ કાન માં પડતા જ આપણી અંદર એક ખુશી ની લહેર દોડી જાય છે,એક મમતા ભર્યો અહેસાસ યાદ આવી જાય છે. માં કોને વ્હાલી ના હોઈ માં વિના તો આ દુનિયા ખાલી ખાલી લાગે.માનો હેત ભર્યો સ્પર્શ તમામ દુઃખ દર્દ ભૂલવા માટે કાફી હોય છે.માં વિશે જેટલું કહીએ એટલું ઓછું છે.      આવી જ એક સાવકી માં ની વાત તમારા આગળ રજૂ કરું છું આશા કરું છું તમને પસંદ આવશે.)       વીણા હવે કેટલી વાર છે મોડું થાય છે ? બહાર થી અવાજ આવ્યો.      સમજો પહોંચી ગઈ કહેતીક વીણા રૂમ માંથી દોડતી દાદરા ઉતારવા લાગી.