વાર્તાનો સારાંશ:આ વાર્તા ત્રણ એવા બાળકોની છે જેઓ પોતાની એકતા, હિંમત અને સાહસિકતા દ્વારા અંધારા પર પ્રકાશ અને જીવન મેળવીને જીવતા હતા. એક જાદુએ શહેરના બધા રંગો અને ખુશીઓ છીનવી લીધી હતી. મયુર, કિશાન અને રાજકુમારી સલોની અત્યારે સાથે મળીને આ ખુશીઓ શોધવા નીકળે છે, ત્યારે તેમને સમજાય છે કે સાચું સુખ એકબીજાને મદદ કરવામાં અને સાથે મળીને પડકાર જીતવામાં છે.શું ? તેમની એકતા આ અદ્રશ્ય બંધન તોડી શકશે? શું આ બાળકો ફરી ક્યારેય મુક્ત થઈ શકશે? પ્રેમ, મિત્રતા અને નિર્દોષ સાહસની આ એક અદ્ભુત સફર છે.ધણા સમય પહેલાં, એક ઝાંખા અને ઉદાસ શહેરમાં મિહિર નામનો એક નાનકડો છોકરો રહેતો