શું માણસ ને સાચેમાં પોતાના માટે કરવું જોયે કે સમાજ માટે? આજે એકાંત માં બેઠા બેઠા ઘણા બધા સવાલ થયાં કે માણસ ને સાચેમાં પોતાના માટે જીવું જોયે કે સમાજ માટે શું સમાજ સાચે માં સાથ આપે છે ?શું સમાજ તમને દરેક પરિસ્થિતિ માં સ્વીકારે છે? શું સમાજ તમને જે ઈજ્જત જોયે છે તે જ ઈજ્જત આપે છે?આવા તો ગણા સવાલો છે પણ આપડે આપડા માટે નહિ પણ સમાજ માટે જીવન જીવીયે છીએ જે વાત 100% નક્કી જ છેજો આપડે આપડા માટે જીવતા હોયે તો આપડે કયારે પણ દુઃખી ના થઈ શકીયે પણ આપણે દરેક સમય બીજા ને જોઈ ને પોતાની જાત ને