CHAPTER 2હારી અને શનિ આસ્થા ની ઘરની બહાર ગાડી માં રાહ જોતા હતા.દીદી આસ્થા એ મેસેજ કર્યો છે કે એ એની ફ્રેન્ડ સાથે નીકળી ગઈ છે.વાહ, જલ્દી કીધું ભાઈ. ચાલહારી ને ગાડી થોડી આગળ દુકાન પર ઊભી કરી.ભાઈ, ચાર મેંગો ચોકલેટ આપો, શનું તારે કઈ લેવું છે.હા દીદી, પેલી ચોકલેટ નવી આવી છે. ફરેરો વ્હાઇટ ચોકલેટ, એ લઈ ને આપને.ભાઈ પેલી ચોકલેટ પણ આપી દો.હા આપું બેન. 504 થયા.(દુકાનદાર)ગૂગલ પે કરું છું. ભાઈ તારી ચોકલેટ. મને એક વાત કે, આ તે તારા માટે જ લીધી છે ને?ના આસ્થા માટે.કેટલો ઘેલો છે એની પાછળ. રોજ તો મળો છો કોલેજ માં.દીદુ, તને આમાં