નિલક્રિષ્ના - ભાગ 37

(112)
  • 1.1k
  • 244

ધૃણ : "અમર વૃક્ષ એ છે જેનાં પર કોઈ પણ પ્રકારના ફળ ફૂલ કે પાન નથી. એ વૃક્ષ તને પોતાની છાલમાંથી અમર પટ્ટો આપશે. એ અમર પટ્ટો નજીકનાં ભવિષ્યમાં જ તને ઉપયોગી થશે. આજ સુધી કોઈ આ કાર્યમાં સફળ થયું નથી. હું જાણું છું કે, ભગવાન દુષ્ટ લોકો માટે ભયકારક અને ભયરૂપ છે. પરંતુ ભક્તોનાં ભયનું તો એ હરણ કરનાર છે. તને જોતાં મને એવું લાગે છે કે, તું ભગવાનનો જ અંશ હોય! ઈતિહાસ સાક્ષી છે જે કર્મ કરવા જન્મ થયો હોય એ કર્મ આપણે વિના છટકે કરવું જ પડે છે. કર્મ ભગવાનને પણ કરવું પડ્યું હતું. તો આપણે તો