એક રાત

  • 480
  • 140

 Hello friends, મારી આ શોર્ટ – સસ્પેન્સ સ્ટોરી ને વાંચવાની શરૂવાત કરવા માટે Thank you so much, મને આશા છે તમને વાચવામાં આનંદ થશે. આ નાનકડી એવી સ્ટોરી 3 કે 4 પાર્ટ ની જ છે. તો રીડર્સ તમને review કે comments કરવી હોય તો મને 9974133875 નંબર ઉપર કરી શકો છો..આ વાત છે અમદાવાદની એ રાતની જેને આખું અમદાવાદ યાદ કરતું હશે અને ગુસ્સે થતું હશે કાં તો બીતું હશે.2026 નવું વર્ષ શરૂ થયા ને લગભગ એક મહિનો વીત્યો અને ફેબ્રુઆરીના થોડા દિવસ ગયા હતા ત્યાં અમદાવાદની એ રાત્રે ગજબની અફરા–તફરી મચી ગઈ પોલીસ ખાતું, જનસેવા ખાતું તેમજ અમદાવાદની સેવા