મારા જીવનના અનુભવો - 7

(165)
  • 1.1k
  • 1
  • 262

જીવન ને માણો તો મોજ છે બાકી ઉપાધી રોજ છે.... મન એકાંત તરફ જ્યારે જવા લાગે.. જ્યારે મન ને એકાંત ગમવા લાગે ત્યારે શુન્ય તરફ નવી શોધ તરફ નવી દિશા તરફ પ્રેરીત થતું જાય છે. એકાંત માણસ ને સજીવન કરે જ્યારે એકલતાં માણસ ને મારી નાખે..... કલ્પના નીત નીત્ નવા સર્જન વિસર્જન તરફ દોડતું તું આ મન... ક્યારેક રડતું ક્યારેક હસતું આ મન.. કઈં પણ કર્યા વિના રહેતું નથી આ મન ક્ષણે ક્ષણ  વિચરતું આ મન. ખબર નહીં ક્યાં સુધી આ બધું??? અંત ક્યારે આવશે??? શું આનો અંત પણ હશે??? કે પછી જીતી શકાય પણ ખરા આ મનને એક દિવસ