AI: ડેટા, પ્રોમ્પટ અને ગણિત - 3

  • 1.1k
  • 226

સૌપ્રથમ તો આપણે ભાગ 1 અને ભાગ 2(જો ન વાંચ્યા હોય તો મારી પ્રોફાઇલમાં મળી જશે)ના અગત્યના પોઈન્ટસ ઉપર નજર કરી લઈએ! આપણે સમજ્યું હતું કે AI ને શીખવા માટે dataset(ડેટાસેટ) જરૂરી હોય છે! Dataset એટલે મોટી માત્રામાં એકઠી કરેલી માહિતી! આ માહિતી લખાણ, પ્રશ્ન-જવાબ, ફોટા, અવાજ, વિડિયો જેવી વિવિધ રૂપમાં હોય શકે છે! AI આ માહિતીમાંથી શીખે છે કે યુઝર્સ કેવી રીતે લખે છે, પ્રશ્ન કેવી રીતે પૂછે છે, અને જવાબ કેવી રીતે આપવામાં આવે છે! માણસ જેમ પુસ્તકો વાંચીને જ્ઞાન મેળવે છે તેમ AI dataset માંથી પેટર્ન (pattern) શીખે છે! અહીં એક મહત્વની વાત છે: AI માણસની જેમ