તમને કદાચ આ નવું લાગશે. પરંતુ આ વાસ્તવિકતા છે. આજકાલ આ એક નવું છે. પણ શા માટે ? આજકાલ બાળકો વિદેશમાં થાય સ્થાયી થયા હોય,રહેતા હોય. માતા પિતા અહીં દેશમાં રહેતા હોય .માતા-પિતા એકલા રહેતા હોય. અને બે માંથી એક આ દુનિયામાં ના રહે ત્યારે માતા કે પિતાજી એકલા હોય તે ખરેખર એકલા પડી જાય છે. ફોરેન રહેતા બાળકો તાત્કાલિક આવી શકતા નથી .ઘણી વખત ઈચ્છા હોય છતાં પણ તેઓ નથી આવી શકતા. ત્યારે તેઓ પાઉન્ડ અને ડોલર મોકલી પોતાની લાગણી વ્યક્ત કરે છે .અને સારામાં સારી અંતિમ ક્રિયા કરાવવા માંગે છે. એ પણ શૂટિંગ સાથે! બાળકો