નવનીત તેમજ રિતેશ હવે પહેલા કરતા પણ વધારે સારા મિત્રો બની ચુક્યા હતા. બે લુઝર કે જેમના માટે કશુંય ગુમાવવાનું હતું જ નહીં એમણે એ જ કોચિંગ ક્લાસમાં એ જ પ્રોફેસર સાથે પ્રિલિમનરી પરિક્ષા માટે તનતોડ મહેનત ચાલુ કરી.નવનીત ને તો ઈજનેરી સિવાય કેટલા બધા વિષયો વિષે નવું નવું જાણવા મળ્યું. આ તરફ મુખ્ય પરિક્ષા નું સમય પત્રક પણ આવી પહોંચ્યું. ઐયર અને મારિયા પોતાની રીતે જ મુખ્ય પરિક્ષા માટે તૈયારી કરી રહ્યા હતા.ઐયર અને મારિયા સાથે જ કેટલાય વિધાર્થીઓ આઈ.એ.એસ ની મુખ્ય પરિક્ષા ની તૈયારી માટે લાગી રહ્યા હતા.મુખ્ય પરિક્ષા નું પરિણામ છ મહિના જેટલો સમયગાળો આમ જ કડી મહેનત