The Madness Towards Greatness - 15

  • 224

Part 15 : અજાણ્યો માણસ આવીને બોલ્યો કે : " સો ઝેરીલા સાપ એમ કહે કે અમે તમને નહીં કરડીએ તો એમના પર ભરોસો કરી શકાય ; પરંતુ મિત્રા જો એમ કહે કે હું તમને સાથ આપીશ તો એનો ભરોસો ના કરાય "આ વાત સાંભળીને ત્યાં ઊભેલા બધા સ્તબ્ધ થઈ ગયા કે આ માણસ શું બોલી રહ્યો છે ??રિદ્ધવ મન માં વિચારી રહ્યો હતો કે આ માણસ નો અવાજ ગઈ કાલે રાત્રે જે માણસ તેને મળ્યો હતો તેનાથી અલગ છે , આમ વિચારીને તે પેલા માણસ ની નજીક જાય છે અને તેનું મોઢું જે કાપડથી ઢંકાયેલું હતું તેને જોરથી ખેંચે છે