નાનું ગામ, મોટું સપનું

(90)
  • 3.8k
  • 234

(Note: My Gujarati is not very strong, but I still tried my best to write this story in Gujarati. If there are any mistakes in the language or grammar, please forgive me. I hope you will focus on the emotions and message of the story. Thank you for reading and supporting my work.)નાનું ગામ, મોટું સપનુંમહારાષ્ટ્રના કોંકણ વિસ્તારમાં એક નાનું ગામ હતું – વિરાજવાડી. ગામ બહુ મોટું નહોતું, પરંતુ ત્યાંના લોકો ખૂબ જ મળતાવડા હતા. સવારે કૂકડાના બાંગથી દિવસ શરૂ થતો. ખેતરમાં જતા ખેડૂતો, શાળામાં જતા બાળકો અને મંદિરમાં વાગતી ઘંટીઓ – આ બધાથી ગામ જીવંત લાગતું.એ જ ગામમાં એક