GUJRAT'S FIRST SUPERHEROS - 1

(658)
  • 6.2k
  • 782

CHAPTER - 1156/B સ્વર ફ્લેટ, ના 5bhk ઘર ના માસ્ટર બેડરૂમ માં ત્રણ ભાઈ અને બહેન તૈયાર થતા વાતો કરતા હતા.શું કરે છે? આટલી વાર તો છોકરીઓ ને પણ તૈયાર થવા માટે ના લાગે. ફઈ આ શનિ ને કો કે જલ્દી કરે. (હારી , મોટી આંખો કરી દર્પણ સામે તૈયાર થઈ રહેલા શનિ ને ઊંચા અવાજે કહે છે.)એ મમ્મી આ દીદી ને કહીં દે છોકરીઓ સાથે સરખામણી ના કરે. મારી મરજી, હું એક કલાક હજુ લગાવીને તૈયાર થઈશ. ( શનિ આટલું બોલી ને બાથરૂમ માં ચાલ્યો ગયો. શનિ ના રંગ ની સરખામણી શ્રી કૃષ્ણ જેવી, તેનો અવાજ જાણે માતા સરસ્વતી