રહસ્યમય મહેલ - 15

  • 506
  • 102

સાંજનો સમય હતો. આકાશમાં સૂર્ય ધીમે ધીમે પહાડોની પાછળ છુપાઈ રહ્યો હતો. લાલ રંગના પ્રકાશમાં તે વિશાળ પહાડ અને તેની વચ્ચે આવેલી ગુફા વધુ રહસ્યમય લાગી રહી હતી. આરવ અને વિરેન પહાડની સામે ઊભા હતા. તેમની પાછળ રઘુવીર પણ ઊભો હતો, તેના ચહેરા પર ખતરનાક સ્મિત હતું. તે તલવાર પકડીને તૈયાર ખડયો હતો.  રઘુવીર બોલ્યો,  “હવે ભાગવાનો કોઈ રસ્તો નથી. ખજાનો અહીં છે… અને હવે તે મારો છે.”  આરવે શાંત અવાજમાં કહ્યું,  “ખજાનો ફક્ત લાલચ માટે નથી. જો તું એ સમજતો હોત તો તું આ રીતે ધમકી ન આપતો.”  રઘુવીર હસ્યો,  “મને ઉપદેશ સાંભળવાનો સમય નથી.”  વિરેન ગુસ્સે બોલ્યો,  “અમે તને નકશો નહીં આપીએ.”  રઘુવીર આગળ વધ્યો અને બોલ્યો,  “તો પછી