કેન્સર - 4

  • 912
  • 422

#કેન્સર ભાગ 4 અપૂર્ણતાનો અરીસો અને સંવેદનાનો સંગ્રામજીવિકાએ પોતાના અસ્તિત્વનું ઘરેણું તેના વાળ ગુમાવ્યા હતા. પણ એ તો માત્ર તોફાનની શરૂઆત હતી. મુંડન કરાવ્યા પછીની એ પહેલી રાત જીવિકા માટે સદીઓ જેવી લાંબી હતી. અરીસામાં પોતાનું સપાટ, વાળ વગરનું માથું જોઈને તેને લાગતું હતું કે તે હવે એ જીવિકા નથી રહી જેણે સાત વર્ષ પહેલાં જીત ના જીવનમાં કદમ મૂક્યા હતા.​કીમોથેરાપીનો ત્રીજો પ્રહાર:શરીરનો વિદ્રોહ​ત્રીજો કીમો જેવો શરૂ થયો, જીવિકાના શરીરની સહનશક્તિ જવાબ આપી ગઈ. આ વખતે ડૉ. જીવન શાહે 'Targeted Therapy' ના એ મોંઘા ૪૦,૦૦૦ ના ઇન્જેક્શન આપ્યા હતા. એ પ્રવાહી જેવું નસોમાં ગયું, જીવિકાને આખા શરીરમાં વીંછી કરડતા હોય તેવી