કાકીમા

            “ કાકીમા “ તમારા જીવનમાં આ પાત્રનું શું મહત્વ છે? જો મને કોઈ આવું પૂછે તો હું ગર્વથી કહી શકું છું કે આપણી જન્મ દેનાર ‘ મા ‘ પછી જો કોઈને એક માતાના દરજ્જાનું સ્થાન અને સન્માન મળવું જોઈએ તો એ કાકીમા નું પાત્ર છે. કુટુંબ અને મોસાળ પક્ષે બઉ બધા પાત્રો વિશ બઉ બધું લખાયું છે અને ગવાયું પણ છે પરંતુ કાકીમા વિધે સાવ ઓછું લખ્યું છે.         મારે આજે સમાજ વિશે કોઈ વાત નથી કરવી મારે મારા પોતાના મારા સાત ~ આઠ કાકીઓ છે એમના વિશે થોડુંક કહેવું છે. મારો જન્મ, મારો