હું કૃષ્ણની સખી

(21)
  • 474
  • 1
  • 116

                “દુનિયામાં ઘણા સાથી મળે,          પણ દિલની વાત સમજતો એક જ હોય —                      મારો કૃષ્ણ.” — કૃષ્ણબાળપણથી જ મારા દિલમાં એક ખાસ લાગણી હતી. મને હંમેશા લાગતું કે હું એકલી નથી. કોઈ એક એવી શક્તિ છે જે મારી સાથે હંમેશા રહે છે, મને સાંભળે છે અને મને સમજશે. ધીમે ધીમે મને સમજાયું કે તે કોઈ બીજો નહીં પરંતુ કૃષ્ણ છે.મારે માટે કૃષ્ણ માત્ર ભગવાન નથી. હું તેમને મારા સૌથી નજીકના મિત્ર તરીકે માનું છું. ક્યારેક હું તેમને મારી ખુશીની