સ્મિતનું સરનામું: એક અનોખી રાજકુમારી

(37)
  • 702
  • 1
  • 190

"મારી જીતનો અસલી તાજ કોઈ સોનાનો સિક્કો નથી, પણ કોઈના ઉદાસ ચહેરા પર લાવેલું મારું એક નિસ્વાર્થ સ્મિત છે."દરેક વાર્તામાં એક એવી રાજકુમારી હોય છે જે સુંદર વસ્ત્રો અને કિંમતી આભૂષણોથી સજ્જ હોય છે. પરંતુ, આ વાર્તા એક એવી આધુનિક રાજકુમારીની છે જેનું સપનું આભૂષણો મેળવવાનું નહીં, પણ બીજાના જીવનમાં સુખના રંગો પૂરવાનું છે. તેનું નામ આર્યા છે. આર્યા પાસે એવી મલ્ટી-ટેલેન્ટેડ સ્કિલ્સ છે જે તેને ભીડથી અલગ પાડે છે, પરંતુ તેની સૌથી મોટી ઓળખ તેની 'સંવેદનશીલતા' છે.આર્યા જ્યારે નાની હતી ત્યારથી જ તેને કંઈક અલગ કરવાની તમન્ના હતી. તેણે જીવનમાં ઘણી કળાઓ શીખી—ક્યારેક કલમથી લખવું, ક્યારેક પીંછીથી રંગવું, તો