Part 14 :રિદ્ધવ એ પ્રશ્ન કર્યો કે - " એ હું કેવી રીતે કરી શકું ? "પરંતુ એ પ્રશ્ન નો કોઈ જવાબ જ ના મળ્યો કેમકે જે માણસે તેને આ બધી માહિતી જણાવી હતી તે અચાનક ક્યાંક ગાયબ થઈ ગયો હતો , પણ રિદ્ધવ ને એ સમજાઈ ગયું હતું કે એ માણસ તો ખરેખર અહીં ઉપલબ્ધ હતો જ નહીં , એ માત્ર એનો અવાજ અહીંયા પહોંચાડી રહ્યો હતો .અંધારી રાત્રિ નો સમય હતો અને રિદ્ધવ ને કઈ પણ સમજાય રહ્યું નહોતું કે આ બધું શું થઈ રહ્યું છે ?એક તરફ ફ્રાન્સ માં હેપીન વિશે ના સમચાર , બીજી તરફ અમેરિકા