એક ભૂલ - 8

  • 1.1k
  • 330

આશરે બે દિવસ થયા હશે નકશી ડોક્ટર ના કેબિન માં બેઠી હોય છે એની બપોરે પછી ની ડ્યૂટી હોય છે. ત્યાં તેના ફોન માં નોટિફિકેશન આવે છે. નકશી જોવે છે તો એક ગ્રુપમાં તેને ઉમેરવા માં આવી હોય છે. એને તે જ ગ્રુપ માં જેટલાં વિદ્યાર્થી સિલેક્ટ કરવામાં આવિયા હોય છે એનું લિસ્ટ પણ આપવામાં આવે છે. નકશી નું પણ નામ હોય છે તેમાં, પણ નકશી ને અ જોય ને ખુશી નથી થતી. ઈ વિચારે છે અરે ના થયું હોત તો સારુ હતું.(નકશીની આ ભાવના પાછળ નું કારણ પેલો છોકરો હોય છે. કેમ કે નકશી હવે આગળ તેને જોવા ઇચ્છતી