|| વિચારોનું વૃંદાવન || !! સાહેબ!! અત્યાર સુધીની મારી નોકરીમાં મેં પહેલો એવો કેસ જોયો કે કોર્ટમાં દર તારીખે આરોપી તરફે તેના વકીલ સિવાય અન્ય કોઈ આવતું નહીં. એક દિવસ મારાથી રહેવાયું નહીં એટલે તેના વકીલ સાહેબને પૂછી જ લીધું કે -“સાહેબ, આ ક્રિશાલ કલાપીના કોઈ સગા કે સંબંધી તારીખ પર કેમ જોવા મળતા નથી.” થોડું અમથું હાસ્ય ફેલાવી વકીલ સાહેબે કહ્યું કે- “અરે સાહેબ, આનો વકીલ કોણ બને!!! એની ખરાબ આદત અને પૈસાની પીડાથી કોણ કેસ લડે. હું પણ