Management Lesson from Home by IMTB

વિષય: “ભારતીય નારી પાસેથી Management શીખીએ”મિત્રો,કોઈ MBA College નું નામ લીધા વગર, કોઈ Corporate Seminar નું reference આપ્યા વગર,હું આજે તમને દુનિયાની સૌથી મોટી Management University વિશે વાત કરવા આવ્યો છું…એ University નું નામ છે —“ભારતીય ઘર”અને એની Vice Chancellor છે —ભારતીય નારી.” 1️⃣ સમય વ્યવસ્થાપન – Time Managementસવારના 5 વાગ્યાથી દિવસ શરૂ…બાળકો, પરિવાર, કામ, સમાજ…એક મિનિટ પણ બગાડ્યા વગર આખો દિવસ ચલાવે છે.કોઈ Reminder App નથી.કોઈ Assistant નથી. Lesson:સમય ન મળતો નથી…સમય બનાવવો પડે છે.Leader એ calendar manage નહી કરતો હોય,એ energy manage કરતો હોય છે.2️⃣ સીમિત સંસાધનોમાં મહત્તમ પરિણામઘરમાં budget fix હોય છે.પણ જરૂરિયાતો unlimited હોય છે.ત્યાંથી શીખવા