નોંધ : આ કહાની સંપૂર્ણ રીતે કાલ્પનિક છેં, આ ના બધા જ રાઈટ્સ મારાં છેં, . ઘણીવાર આદતો એ આપણને સમાવી લેતી જોવા મળે છેં, માદક બનેલી ઠંડી હાવઓને ભેદતા દૂધ વાહન આવીને એના ઘરની બહાર ઉભું રહ્યું, વાહનમાંથી ઉતરીને એણે દરવાજો ખખડાવ્યો, દરવાજો થોડો જૂનો હતો ખુલતા પહેલા એણે ઘરની અંદરનુ દ્રશ્ય સાંભળાતું હતું, તપેલી ખાખડવાનો અવાજ, જાણે હાથમાંથી ફ્લોર ઉપર પડી ગયેલી હોય એ રીતે અવાજ કાનને અડ્યો, બહાર ઉભેલા માણસે ખુલીને હસવાનું ચાલુ રાખ્યું, તેટલામાં જ એના મોઢા આગળ દરવાજો ખુલ્યો એના વેરાયેલા દાંત એણે મોઢામાં સરકાવ્યા, અંદર ઉભેલો માણસ બોલ્યો લિસાના હાથમાંથી ભાગવાનો પ્રયત્ન કરતી તપેલી પકડાઈ