" પૈસો મારો પરમેશ્વર નેvપત્ની મારી ગુરુ, છૈયા છોકરા શાલિગ્રામ હું કોની પૂજા કરું ? "બસ આના જેવું જ જીવન છે, તમારી પાસે સત્તા છે સંપત્તિ છે તો લોકો તમને દેવદૂત ગણે છે અથવા એમ કહો કે ઈશ્વરની કક્ષામાં તમને મૂકી દેશે પરંતુ જો તમારી પાસે કંઈ જ નથી તો લોકો તમને કચરો સમજી અને ફેંકી દે છે. અત્યારે હું મારા જીવનમાં ઘણા લોકો એવા જોઉં છું જેઓ સામે ચાલી અને મને મળવા આવે છે રોજ મારા ખબર અંતર પૂછે છે મારી પાસે બિઝનેસ માટે ગાઈડન્સ લેવા આવે છે આ એ જ લોકો છે જેમણે મારી ખરાબ પરિસ્થિતિમાં મને ક્યારેય