સ્નેહ ની ઝલક - 18

(42)
  • 400
  • 4
  • 112

મારી દુનિયાવરસાદ પછીની એક મીઠી સાંજ હતી. અમદાવાદની ગલીઓ ભીની હતી અને દીવાઓની રોશની પાણીમાં ઝળહળી રહી હતી. સહજ વાંચનાલય ના લાકડાના બારણાં ધીમેથી ખૂલ્યા. અંદર શાંતિ હતી, જૂના પુસ્તકોની સુગંધ અને પાનાંઓની સરસરાટ વચ્ચે એક અનોખી શાંતિ છવાઈ હતી.આરવ હંમેશાની જેમ કવિતાની શેલ્ફ સામે ઊભો હતો. એનો સ્વભાવ જ એવો હતો કે લોકો કરતાં શબ્દો સાથે વધારે નજીક હતો. જીવનમાં બધું હતું, સારો વ્યવસાય, ઓળખાણ, મિત્રો, પરંતુ અંદર ક્યાંક એક ખાલીપો હતો. જાણે હૃદય કોઈ અજાણી રાહ જોઈ રહ્યું હોય.બારણું ફરી ખૂલ્યું.પવન સાથે સફેદ દુપટ્ટો અંદર સરક્યો. આરવે નજર ઉઠાવી અને એ ક્ષણે સમય ધીમો થઈ ગયો.એ હતી મિરા.ભીના