સરિતા પારેખ - ભાગ 2

  • 360
  • 130

"યોર ઓડર્ર , ગઈ કાલે મે મિસ સરિતા વિરુદ્ધ તમામ સબૂત કોર્ટ સમક્ષ રજુ કર્યા છે....યોર ઓડર્ર... ખૂન કરવાનું કારણ મારાં અનુમાન પ્રમાણે..... ર્ડો. મનોહરલાલ એ મિસ સરિતા સાથે જબરજસ્તી કરવાનો પ્રયત્ન કર્યો હશે, અને આવેગ માં આવી મિસ સરિતા એ ર્ડો. મનોહરલાલ નું ખૂન કર્યું હશે....યોર ઓડર્ર... મારી માનવતા ના ધોરણે મારી પુરે પુરી સંવેદના ઓ મિસ સરિતા જોડે છે.... પરંતુ યોર ઓડર્ર કાનૂન પોતાના હાથ માં લેવો તે ઉચિત નથી....""તમામ સાબૂતો મિસ સરિતા ને દોષિ થેરવે છે.... તેથી મિસ સરિતા ને જન્મટીપ ની સજા કરવા માં આવે છે""સોરી, મિસ સરિતા હું તમારા માટે કઈ કરી શક્યો નહિ ""મિસ્ટર