સનાતન ધર્મની વાતો - ભાગ 7 - વિષ્ણુનું વિશ્વ

  • 230
  • 69

દશાવતારના ગૂઢ રહસ્યો અને સનાતન ધર્મનું તત્ત્વજ્ઞાન વિષ્ણુ જ ગણેશ અને કૃષ્ણ જ કાલી છે! દશાવતારના ખગોળીય રહસ્યો અને ચૈતન્યના વિસ્તરણનું વિમર્શ પ્રસિદ્ધ વિદ્વાન વિનાય વારાણસીએ 'ધ રણવીર શો' પોડકાસ્ટમાં ભગવાન વિષ્ણુના ૧૦ અવતારોના માત્ર કથા નહીં, પરંતુ ગહન તત્ત્વજ્ઞાન અને ખગોળીય રહસ્યોનું અદ્ભુત વિશ્લેષણ કર્યું છે. દેવતાઓમાં જેમને સૃષ્ટિના પાલનહાર તરીકે ઓળખવામાં આવે છે, તેવા ભગવાન વિષ્ણુ અને તેમના દશાવતારની કથા દરેક સનાતની જાણે છે. જોકે, આ અવતારોના જન્મ પાછળની માત્ર પૌરાણિક કથાઓ નહીં, પરંતુ હિન્દુ ધર્મના ગહન તત્ત્વજ્ઞાન, વિજ્ઞાન અને આધ્યાત્મિક સિદ્ધાંતો છુપાયેલા છે. બિયરબિસેપ્સ પોડકાસ્ટ પર પ્રસિદ્ધ વિદ્વાન અને ભારતીય શાસ્ત્રોના અભ્યાસી વિનાય વારાણસીએ ભગવાન વિષ્ણુના દશાવતાર