સનાતન ધર્મની વાતો - ભાગ 2 - કૈલાશ પર્વત, પુનર્જન્મ અને હિન્દુત્વના રહસ્યો

  • 252
  • 90

યુટ્યુબ પર રિયા ઉપ્રેતીના પોડકાસ્ટ રિયાલિટી પર તાજેતરમાં પ્રસારિત થયેલો એક એપિસોડ અત્યારે ભારે ચર્ચામાં છે. એપિસોડમાં લેખક અક્ષત ગુપ્તાએ કૈલાશ પર્વત, પુનર્જન્મ, અને હિન્દુત્વની વ્યાખ્યા જેવા અનેક ગહન વિષયો પર પોતાના સંશોધન અંગે ચર્ચા કરી અનેક ખુલાસા કર્યા છે. જે સાંભળીને ખુદ હોસ્ટ રિયા ઉપ્રેતીને પણ લાગ્યું છેકે, આ તેમના પોડકાસ્ટિંગ કરિયરનો પુનર્જન્મ છે. એપિસોડનું શીર્ષક ઇવન નાસા ગોટ શોક્ડ : કૈલાશ, અઘોરી, એલિયન્સ/યતી એન્ડ રી-બર્થ જ દર્શાવે છેકે, આ વાતચીત કેટલી વિસ્મયજનક છે. પોડકાસ્ટમાં અક્ષત ગુપ્તાએ અનેક એવી વાતોનો ઉલ્લેખ કર્યો જે ઇતિહાસ, વિજ્ઞાન અને આધ્યાત્મનો અદ્ભુત સમન્વય રજૂ કરે છે. લેખક અક્ષત ગુપ્તાએ કૈલાશ પર્વતને લગતા ચોંકાવનારા