સનાતન ધર્મની વાતો - ભાગ 1 - પરગ્રહવાસીઓનું રહસ્ય

  • 826
  • 266

સમય યાત્રા, યેતી મિસ્ટ્રી અને અબજોપતિઓના ડાર્ક સિક્રેટ્સ આજના સમયમાં જે પ્રમાણે ટેકનોલોજીનો વિકાસ થઇ રહ્યો છે, તેટલી જ ઝડપથી માહિતીનું પણ આદાન પ્રદાન થઇ રહ્યું છે. એક સમયે એવો હતો કે, માહિતી સંતાડવી અને તેણે જાહેર થતી રોકવી ખુબ જ સહેલું હતું. પરંતુ હવે, એવું નથી. ટેકનોલોજીનો વિકાસ અને તેની સાથે સોશિયલ મીડિયાનો ઉપયોગ માહિતીના આદાનપ્રદાનને નવી જ ઝડપ આપી રહી છે. જેમાં પણ પોડકાસ્ટ એક મહત્વનો ભાગ ભજવી રહ્યા છે. ભારત હોય કે વિશ્વ અનેક એવી માહિતી છે જે આજે પણ લોકોની છુપાવવામાં આવી રહી છે. પરંતુ એવા અનેક પોડકાસ્ટ છે જેમાં આ પ્રકારની માહિતી સામે આવી રહી