લગ્નબાદ બાળક કરવું કેટલું જરૂરી છે?

  • 348
  • 90

લગ્ન બાદ બાળક કરવા કેટલા જરૂરી છે? આ પ્રશ્ન સામાજિક હોવાની સાથે સાથે માનસિક, અને આર્થિક મનોસ્થિતિ ઉપ્પર પણ આધારિત છે આજે ગમેતે કહો પણ મોંઘવારી મિડલક્લાસ વ્યક્તિ ની કમર જ નહીં પણ આત્મા ને પણ અંદર થી તોડી નાંખે તેવી છે એની સાથે સાથે શિક્ષણ હું શિક્ષણ ની શું વાત કરું એ મોંઘુ તો છે જ પણ ખરેખર આજે બાળકો ને સિનયર જુનિયર માં ભણાવતા પેલે પેલું શું કેવાય છે? બાળવાતિકા કે કંઈક બીજું પણ એની ફી એક લાખ જેવી કઈ છે સાહેબ વર્ષ ની એકલાખ ફી માં દફ્તર બેગ, યુનિફોર્મ, પુસ્તકો, કલર્સ, વોટરબેગ - લંચબોક્સ , અધર એક્ટિવિટીઝ