ભારતનો પ્રથમ નકશો, બ્રહ્મપુત્ર અને સિંધુનું ઉદગમ સ્થાન, માઉન્ટ એવરેસ્ટ

  • 190

લગભગ બસ્સો વર્ષપહેલાં કેપ્ટન વિલિયમ લેમ્બ્ટન નામનાઅંગ્રેજ સર્વેક્ષકે ત્રિકોણમિતિ વડે ભારતનોપહેલો ભૌગોલિક નકશો આંકવાનોભગીરથ પ્રોજેક્ટ હાથ ધર્યો. કોઇને તેસમયે ભારતના આકારનો સ્પષ્ટ ખ્યાલન હતો, એટલે બિલકુલ અડસટ્ટેબનાવવામાં આવેલા નકશા તદ્દનબેઢંગ હતા. સૌથી ઉટપટાંગ નકશોતો ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ૧૬૩૮નીસાલમાં શાહજહાઁ માટે તૈયાર કરેલોમોગલ સામ્રાજ્યનો હતો. આજનાનકશા સાથે તેને એકેય વાતે મેળબેસતો નથી. બ્રહ્મપુત્ર નદીનું વહેણઆડીને બદલે સાવ ઊભી લીટીમાંહતું. ગંગાનો મેદાની પ્રદેશ દિલ્હીનીક્યાંય ઉત્તરે દર્શાવેલો હતો. બંગાળનાઘણા ખરા પ્રદેશને ટાપુસમુદાય ધારીલેવાયો હતો. ચિત્તોડનું સ્થાનઅત્યારના મહેસાણા પાસે હતું. મધ્યભારતનો પ્રદેશ વળી કાશ્મીરમાંબતાવેલો હતો, જ્યારે કચ્છ તોભૌગોલિક રીતે ઓળખાય જ નહિ.હિમાલયની અર્ધચંદ્રાકાર શિખરમાળાનુંતો નામોનિશાન નહોતું.વિલિયમ લેમ્બ્સને પૂર્વતૈયારી કર્યાબાદ એપ્રિલ ૧૦, ૧૮૦૨ના રોજ મદ્રાસનજીક