બકેટલીસ્ટ

  • 192
  • 72

  દાદાઘર અને નાનાઘર મળીને કુલ સાત બાળકો . બંને ઘરમાં ક્યુટી સૌથી નાની. સાધન સંપન્ન, સુરક્ષિત ઘરમાં દરેક બાળકો ખુબ વ્હાલાં છતાં સૌથી નાનકડી ક્યુટી સ્વાભાવિક રીતે વડીલોની સાથે સાથે ભાઈબહેનોની પણ લાડકી.             બાળપણથી જ ઘરનાં દરેક બાળકને એમની બર્થડે પર એક બકેટ આપવામાં આવતું અને વડીલો દ્વારા કહેવાતું “ આ બકેટની અંદર તમારે તમારું વર્ષ દરમ્યાનનું ટાર્ગેટ, ઈચ્છા મૂકવાની. જેથી એનાં પર તમે સતત ફોકસ કરી શકો અને તમારાં ધ્યેયને પ્રાપ્ત કરી શકો. “ હોંશે હોંશે દરેક બાળક પોતાનું બકેટ પોતપોતાનાં સ્ટડી ટેબલ મૂકી દેતા અને તેમાં પોતાની મહત્વાકાંક્ષા, ધ્યેયનું લીસ્ટ મુકતાં હતાં.             વડીલોની આવી કુનેહ