One Princess..or the Queen and King - 5

  • 164
  • 56

આ ત્રણ જણાની નાની ફેમિલી હવે 4 માં ફેરવાઈ ગઈ હતી જાનવીના ઘરમાં હવે તેનો નાનો ભાઈ પણ આવી ગયો તેનું નામ અમરદીપ પાડ્યું અમરદીપ જે માત્ર 1 કિલો ને 600 ગ્રામ નું વજન અને દેખાવે તો જાણે જાનવીને જ જોઈ લો અમરદીપનું નાનું એવું નાક, કોમળ જન્મથી જ ગાલ પર બેબી પિંક બ્લશ તેના ગાલમાં જ હતું તેને લીધે તે છોકરો કરતા છોકરી વધારે લાગે. પહેલી વાર ખોલેલી આંખો જે આંખોને જોઈને તેને જોઈને જ ડૂબી જવાનું મન થઈ જાય અને સાચે જ એવા રૂપાળા કુમળા છોકરાને જોઈને વિશ્વાસ જ ન આવતો ઉષાબહેન અને મીતભાઈ ને કે શું સાચે