ઘરનું ચેસબોર્ડ : રાજાની બચાવયાત્રા

(211)
  • 468
  • 7
  • 126

ઘરનું ચેસબોર્ડ : રાજાની બચાવયાત્રાઅમરપુરમાં મનોહરભાઈ દેસાઈ નામના એક મહાન પુરુષ રહેતા હતા. “મહાન” એ માટે નહીં કે તેમણે કોઈ યુદ્ધ જીત્યું હતું, પરંતુ એ માટે કે તેઓ દરરોજ ઘરના યુદ્ધમાંથી જીવતા બચી જતાં હતા.ઓફિસમાં તેઓ વિભાગીય અધિકારી. ત્યાં તેમનો અવાજ એટલે કાયદો.“આ ફાઈલ કાલે મારી ટેબલ પર જોઈએ!”એટલું બોલતાં જ ક્લાર્કો કંપી ઉઠતા.પણ સાંજે ૬ વાગ્યે જ્યારે ઘરની બેલ વાગે, ત્યારે અંદરથી એક અવાજ આવે:“હા, આવી ગયા? હાથ ધોઈ લો… અને સાંભળો, વાત કરવી છે!”એ “વાત કરવી છે” એ શબ્દસમૂહ મનોહરભાઈ માટે એલાર્મ સિગ્નલ હતો.ઘરમાં પ્રવેશતા જ તેઓ સમજતા  હવે ચેસની રમત શરૂ!️ ઘરની ટીમઘરના ચેસબોર્ડ પર ખેલાડીઓ આ