પતિ-પત્ની ની રમઝટ

(23)
  • 270
  • 102

પતિ-પત્ની ની આ વાત છે. ઘર હોય એટલે ત્યાં વાસણ ખખડે જ. આમ એક વખત ઘરમાં બંને જાણ વચ્ચે તડાતડી થઇ ગઈ. – દરરોજના લોટ લાવવાના કામને લઈને. દર વખતે મારે જ અનાજ દળાવવા જવાનું? એ પણ મારા જેવા મોટા માણસ જે “પતિ સંગઠન” ના પ્રમુખ સ્થાને હોય. આ વખતે તો મોટી શબ્દોની ઝપાટ થઈ, શબ્દોની તલવારો ચાલી. પત્નીનો ગુસ્સો આગની જ્વાળા જેવો ભભૂક્યો, અને હું – બેચારો હું  – ચૂપચાપ સમસમી ગયો. મનમાં વિચાર આવ્યો: શું મારું જન્મ તો ફક્ત લોટની ચક્કી પર જવા માટે જ થયું છે? પણ આખરે હાર માની લીધી. અમે પતિઓ તો એક પ્રકારનું 'પતિ-સંઘ'