ભૂલ છે કે નહીં ? - ભાગ 103

(26)
  • 430
  • 190

ગામના જે છોકરાઓને એમના વાલી મૂકી જતાં એમને મેં તો કહ્યું ન હતું કે તમે તમારા સંતાનોને મૂકી જાવ હું ભણાવા પણ એ મૂકી જ જતાં તો મારે ભણાવવું પડતું. પણ મેં એમને પછી થોડું મોડું મૂકવા આવવાનું કહ્યું કારણ કે હું શાળાએથી આવું પછી બધાને ચા નાસ્તો કરાવવાનો હોય. અને એ લોકો પણ માની ગયા હતા. મેં એમને કહ્યું હતું કે એક કલાક પછી લઈ જવા. આામ હું એમના સંતાનોને એક કલાક ભણાવતી. એ લોકો જાય પછી ભાખરી કરવાની હોય એ કરીને આપણે જમીને પરવારીએ પછી હું ભાણી સાથે દિકરા દિકરીને ભણાવતી. રોજ જ આ પ્રમાણે ચાલતું. આમ એક