અનોખી સફરપ્રકરણ-44સોહમે વાળમાં ભરાવેલાં સુવાસિત રંગબેરંગી પુષ્પને સ્પર્શીને વિશ્વાએ કહ્યું“ સોહુ આ પુષ્પ તું કેવા સરસલાવી મારાં વાળની શોભા વધારી..મને પણ પુષ્પ.. વેણી ખુબ ગમે છે..તને ખબર છે? હું એવું માનું છું કે સ્ત્રીનું સાચું આભૂષણ લજ્જા..શરમ છે જે સ્ત્રીમાં જન્મજાત સ્વભાવમાં સંસ્કારમાં પરોવાયેલુંજ હોય છે..જે સ્ત્રી આપોઆપ સમય વર્ત્યે પ્રદર્શિત કરી બેસે છે..પણ..આ તાજા પુષ્પ કે સુવાસિત મોગરા કે પારસ ફૂલોની gutheli વેણી એ પ્રિયતમ પાસેથી મળેલું પ્રેમભર્યું આભૂષણ છે એની સામે હીરા રૂપા સોનાનાં આભૂષણ પણ ફિક્કા લાગે..” સોહમે કહ્યું“ વિશ્વા તારી વાત એકદમ સાચી છે..વેણી ગજરો જયારે સ્ત્રીના વાળ ચોટલા કે અંબોડામાં પરોવે એ પછી સ્ત્રીનું રૂપજ