નાઝી જર્મનીએ બીજું વિશ્વયુદ્ધગુમાવી દીધું હતું. લડાઇ શરૂ થયાનાં ૫વર્ષ, ૮ મહિના અને ૭ દિવસ પછીજર્મન સેનાપતિ કર્નલ-જનરલ આલ્ફેડજોડલે મે ૭, ૧૯૪૫ના રોજ બિનશરતીશરણાગતિના દસ્તાવેજ પર સહી કરીઆપી હતી. વિશ્વયુદ્ધના પ્રથમ તબક્કામાંડઝનેક યુરોપી દેશો પર વિજયપતાકાલહેરાવી ચૂકેલું જર્મની અંતે બધી રીતેવ્યાપક વિનાશ વેઠીને મૃતઃપ્રાય બન્યું હતું.આ યુદ્ધે તેના ૩૨,૫૦,૦૦૦ સૈનિકોનોતથા ૩૮,૧૦,૦૦૦ નાગરિકોનો ભોગલીધો હતો, ૨૮ મોટાં શહેરો પૂરેપૂરાંતારાજ થયાં હતાં અને વિદ્યુતમથકો,બંધો, રેલવે લાઇન, પુલો, કારખાનાં વગેરેજેવી ૮૬% રાષ્ટ્રીય સંપત્તિ નાશ પામીચૂકી હતી. સૌથી હિણપતભરી વાત એકે દેશના બે ટુકડા થયા હતા. પશ્ચિમીટુકડો રશિયાના તાબામાં ગયો હતો.વિશ્વભરમાં નાઝીવાદનો ડંકો વગાડી દેવામાગતા હિટલરનો દાવ અણધારી તેમજબૂરી રીતે ઊંધો પડ્યો હતો. બ્રિટન, અમેરિકા, ફ્રાન્સ